હા તું ચુપચાપ છે.....

ફુલોથી ન થતી કદી ખુશ્બુ અલગ
 બાગ મહીં ભમરો ચોરી લઈ જતો,
                    પણ તું ચુપચાપ છે....
નદી ,નાળા, તળાવ ,મહી તુજ તું છે
પુર આવતા થતા બાળ અનાથ,
                  પણ તું ચુપચાપ છે....
મંદિર,મસ્જિદ, લાખો લોકો ઈચ્છા પૂરી કરવા
 કરતા  વાતચીત ...
                 પણ તું ચુપચાપ છે
કહે છે લોકો તું ગાયો નો ગોવળ 
થતી આ દયનીય સ્થિતી ગોમાતા ની,
                 પણ તું ચૂપચાપ છે
બધે નથી પોહચિ શકતો તું 
તો માં બની 'દૂધ પીતી નો રિવાજ' 
                 પણ તું ચૂપચાપ છે
લાગે છે તું કંટાળી ગયો છે મુરાદ પુરી કરી ને,
એટલે જ લગાવી તાળા મંદિર મસ્જીદના...
            પણ... તું ચૂપચાપ છે.😢

Comments

Popular posts from this blog

ક્યાં માગ્યું...?

રોજ થોડી જિંદગી જીવાય છે